ભારત સરકારના આ અભિયાનમાં દરેક ગ્રામ પંચાયતમાં csc ના આઈડી ઉપર ગ્રામ લોકોને દસ દિવસની દરરોજ બે કલાક તાલીમ આપવાની હતી જેથી દસ દિવસની કુલ ૨૦ કલાક તાલીમ પૂર્ણ કરવાનો હેતુ હતો તાલીમ પૂર્ણ થયા બાદ તે તાલીમાર્થીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે પરંતુ આ નિયમને નેવે મુકી csc સેન્ટર ઉપર માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને ઓપરેટરો દ્વારા જ પરીક્ષા પાસ કરી લાખોનો ભ્રષ્ટાચાર આચરેલ છે તો આ બાબતે મીડિયા ને જાણ થતાં ખાંભા તાલુકાના રાયડી ગામ લોકોની અને સરપંચની રૂબરૂ મુલાકાત લેતા તમામ પોલ ખોલી હતી અને વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલ સમઢિયાળા થી રાઠોડ રીનાબેન અને સેજલ બેન શેલડીયા દ્વારા કહેવામાં આવ્યું કે જે ગામલોકો પરીક્ષા આપશે તેને મોબાઇલ લેપટોપ ટેબલેટ આપવામાં આવશે તેમ કહી લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી તેમજ કોઈપણ જાતની શિક્ષણ કે કોમ્પ્યુટર શીખવેલ નથી અને બંને ઓપરેટરો એ જ પરીક્ષા લીધેલ છે અને ઓપ્શન પણ તેને જ ક્લિક કરેલ છે આ વિશે ગામના સરપંચ શ્રી ને રૂબરૂ મળતાં તેમને પણ આ વિશે અજાણ હોય અને તેમના સહી-સિક્કા પણ અંધારામાં રાખીને કોઈ પણ સમજણ આપવા વિના કરેલ આપ્યા વિના કરેલ છે જેથી સરપંચ દ્વારા તેમની સાથે અને લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ને તેમના વિરોધ કાર્યવાહી કરવા જણાવેલ છે આં કૌભાંડ માત્ર રાયડી અને નેસડી ગામમાં જ નથી આખા જિલ્લામાં આવી રીતે જ પરીક્ષાઓ લઈ પાસ કરેલ હોય તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર ભારતના પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયા ના સપના જોઇ રહ્યા હોય ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ ના પાપે આ સપનું સાકાર થઇ શકે કે કેમ એ એક પ્રશ્ન છે