Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તમારે ઈરાન પર આડા-અવળા પ્રહારો કરવા જ ન જોઈએ. સીધા જ ઈરાનનાં એટમિક રીએકટર્સ ઉપર જ હુમલો કરો, આવી ભયંકર સલાહ અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને આપેલી સલાહથી માત્ર વૈશ્વિક રાજકારણીઓ, બુદ્ધિજીવીઓ જ નહીં પરંતુ વિજ્ઞાનીઓ પણ આંચકો ખાઈ ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ