દેશમાં કોરોના લોકડાઉન વખતે એપ્રિલમાં બેકારીનો દર સૌથી ઊંચો ગયો હતો પણ અનલોક-૫ પછી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. દેશમાં નોકરીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર ઈકોનોમીની ગાડી પાટા પર ચઢી રહી છે આમ છતાં બેકારીના મામલે ૧૦ રાજ્યોની હાલત સૌથી ખરાબમાં ખરાબ છે. ઉત્તરાખંડ અને હરિયાણામાં બેકારીનો દર સૌથી ઊંચો છે. આ રાજ્યોમાં સપ્ટેમ્બરમાં પણ બેકારીનો દર બે આંકડામાં રહ્યો છે. સપ્ટેમ્બરમાં શહેરોમાં બેકારીનો દર ૮.૪૫ ટકા છે જ્યારે ગામડાઓમાં ૫.૮૬ ટકા છે.