Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલ દ્વારા રાજ્ય સરકાર પાસે પેન્શનની માંગણી કરાઈ છે. પૂર્વ ધારાસભ્યોએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કર્યા હતા કે તેમને સતત અપમાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા પૂર્વ ધારાસભ્યોને વોલ્વોમાં ફ્રી મુસાફરી કરવાની સવલત જાહેર કરવામાં આવી હોવા છતાં વોલ્વોમાં તેમને ફ્રીમાં મુસાફરીનો લાભ મળતો નથી. પૂર્વ ધારાસભ્યોએ પેન્શનલ, મેડિકલ અને એસ.ટીમાં મુસાફરી સહિતના મુદ્દે પોતાની માંગણીઓ મૂકી હતી. તેમણે કહ્યું હતું કે CMને અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જવાબમાં આપવામાં નથી આવતો જ્યારે વિરોધ પક્ષના નેતાને પણ રજૂઆત કરી હોવા છતાં તેમના તરફથી પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ