100 કરોડ રૂપિયાની વસૂલના પ્રકરણમાં હાલ ઇડીની કસ્ટડી ભોગવતા રાજ્યના માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અડચણ વધવાની શક્યતા છે. કારણ કે રાજ્યના માજી ચીફ સેક્રેટરી સીતારામ કુંટેએ ઇડી સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સીતારામ કુંટેએ ઇડીની તપાસમાં એવી સ્પષ્ટતા કરી હતી કે 'અનિલ દેશમુખ જ્યારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન હતા ત્યારે તેઓ મને પોલીસની બદલી માટે અનધિકૃત યાદી મોકલતા હતા.