Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યસભાથી સોમવારે સસ્પેન્ડ કરવામાં આવેલા 8 સાંસદોના ધરણા સંસદ પરિસરમાં હજુ પણ ચાલુ છે. આ દરમિયાન સવારે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ તેમના માટે સવારે ચા લઈને પહોંચ્યા. ઉપસભાપતિ હરિવંશે તમામ સાંસદોને જાતે બધાને ચા આપી. તેઓએ આ સાંસદો સાથે ખૂબ જ હળવાશથી વાત કરી જેમાંથી કેટલાક લોકોનો વ્યવહાર રવિવારે તેમના પ્રત્યે ઠીક નહોતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ