ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે સવારે અમદાવાદની સોલા સીવીલ હોસ્પિટલમાં કોરોનાની રસી લીધી હતી. નીતિન પટેલ તેના પત્ની સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો.