ભારતના ઈતિહાસના સૌથી મોટા જાહેર ભરણાં LIC IPOને પ્રથમ દિવસે શાનદાર પ્રતિસાદ મળ્યાં બાદ બીજા દિવસે સાંજ પડતા કંપનીનું ભરણું સંપૂર્ણ ભરાઈ ગયું છે.
ગુરૂવાર મોડી સાંજે એલઆઈસીનો આઈપીઓ સંપૂર્ણ ભરાયા બાદ દિવસના અંતે સબસ્ક્રિપ્શન 103% રહ્યું છે. જોકે હજી સુધી રિટેલ રોકાણકારોનો હિસ્સો 100% નથી ભરાયો. રિટેલ કેટેગરી 93%, QIB કેટેગરી 40%, NIB કેટેગરી 47% ભરાઈ છે.