વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ થાપણદારો (Depositors) ના વર્ષોથી ફસાયેલા નાણા પરત મળ્યા છે. જેની રકમ 1300 કરોડ રૂપિયાછથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ડિપોઝિટ ફર્સ્ટ: ગેરેન્ટેડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પેમેન્ટ રૂ. 5 લાખ સુધી’ થીમ પર આધારિત એક કાર્યક્રમમાં આ સંબોધન કર્યુ હતુ.