ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં એકવાર ફરી વધારો થયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. બુધવારે રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે ડીઝલ અને પેટ્રોલની કિંમતો વધવાની પ્રત્યક્ષ અસર લોકો પર પડે છે. આનાથી ટ્રાન્સપોર્ટેશનની કિંમતો પણ વધે છે અને પછી મોંઘવારી વધે છે.