પંજાબ નેશનલ બેંકમાં આશરે 13000 કરોડનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા હીરાનાં વેપારી ભાગેડુ નીરવ મોદીનાં બંગલાને આજે મહારાષ્ટ્ર સરકારે વિસ્ફોટકો દ્વારા ઉડાવી દીધો છે. મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લાનાં અલીબાગમાં બનેલા નીરવ મોદીનો કરોડોનો બંગલાને તોડવા માટે 100 ડાયનામાઇટ લગાવવામાં આવ્યાં હતા. જણાવી દઈએ કે, વિસ્ફોટના પગલે કાચના ટુકડા આસપાસના બંગલાઓને નુકસાન પહોંચાડી શકે એમ હોવાથી બે દિવસ પહેલા વિસ્ફટકો દ્વારા તેને ઊડાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી.