નોબેલ પુરષ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનએ દેશમાં ચર્ચા અને અસંમતિની સંભાવના ઓછી થવા અંગે પોતાનો આક્રોસ પ્રગટ કર્યો છે, તે સાથે જ તેમણે દાવો કર્યો કે મનમાની રીતે દેશદ્રોહનાં આરોપો થોપીને લોકોને કેસ કર્યા વગર જ જેલમાં મોકલવામાં આવી રહ્યા છે જો કે અમર્ત્ય સેનનાં આરોપોનાં કેન્દ્રમાં રહેતી બિજેપીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. '