અયોધ્યામાં આવેલી તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગણી સાથે આજે સવારથી આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા.
તેમની દલીલ એવી છે કે ભારતમાં સૌથી વધુ વસતિ હિન્દુઓની છે માટે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઇએ. અત્યાર અગાઉ તેમણે અયોધ્યામાં રામ મંદિર બાંધવાની માગણી સાથે આમરણ ઉપવાસ કર્યા હતા. એ ઉપવાસ સમયે તેમને સમજાવવા ઉત્તર પ્રદેશના ઘણા પ્રધાનો તેમને મળવા ગયા હતા. એ ન માન્યા ત્યારે પોલીસ પગલાં લઇને એમના ઉપવાસ જબરદસ્તીથી તોડાવાયા હતા.