સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ ૫ડતાં ખેડુતો સહિત પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ખેડુત બચાવ અભિયાન સમિતિ દ્વારા લખતર તાલુકાના ખેડુતોએ મામલતદારને વિવિધ પ્રશ્ને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર જીલ્લા સાથે લખતર તાલુકામાં પણ ચાલુ વર્ષે નહિવત વરસાદ પડતાં ખેતી તથા પાક નિષ્ફળ ગયાં છે. જેના કારણે લખતર તાલુકાના કળમ, કડું, ડેરવાળા, ઓળક, ભાલાળા સહિતના તમામ ગામોના ખેડુતોની પરિસ્થિતિ ખુબ જ દયાજનક બની છે વરસાદ ન હોવાથી પાક નિષ્ફળ ગયો છે.