વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી સમાજે ડુંગરપુરમાં શક્તિપ્રદર્શન કરી તેમની તાકાત દેખાડી... જિલ્લામાં આદિવાસી પરિવારો દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો... આ જ રીતે શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આત્મનિર્ભરતા અને આત્મ નિર્ણય થીમ પર કાર્યક્રમ યોજાયો.. કાર્યક્રમમાં રાજસ્થાન, ગુજરાત, ત્રિપુરા અને આસામમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા... કાર્યક્રમમાં આવેલા વક્તાઓએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધી અલગ રાજ્યની માંગ કરી છે.