કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ વિશ્વના 85 દેશોમાં પગપેસારો કરીને કોહરામ મચાવી રહ્યો છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ જણાવ્યું હતું. ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવાની ક્ષમતા ધરાવે છે. જો કોરોનાનાં સંક્રમણનું હાલનું વલણ ચાલુ રહેશે તો તે લોકોને વધુ સંક્રમિત કરીને તેનું પ્રભુત્વ જમાવી શકે છે. વિશ્વના વધુને વધુ દેશોમાં તેની હાજરી અને સંક્રમણ જણાયું છે તેવી ચેતવણી ઉઁર્ંએ આપી હતી. કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં, બીટા વેરિઅન્ટ 119 દેશોમાં, ગામા વેરિઅન્ટ 71 દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશોમાં હાહાકાર મચાવતા હોવાનું જણાયું છે.