પીએમ મોદીના રેડિયો પર પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમના ભાગરુપે આજે ફરી એક વખત પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ.
દરમિયાન આ કાર્યક્રમ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિશાના પર છે.રાહુલ ગાંધીએ મન કી બાત પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, બસ દરેક દેશવાસીને કોરોનાની વેક્સીન તમે લગાવી દો અને એ પછી મન કી બાત ...કરતા રહો.રાહુલ ગાંધીએ આ નિવેદન પીએમ મોદીના કાર્યક્રમના પ્રારંભની થોડી મીનિટો પહેલા જ આપ્યુ હતુ.રાહુલ ગાંધીનો કહેવાનો અર્થ કદાચ એવો હતો કે, દેશમાં લોકોને કોરોના વેક્સીન મુકવા પર સરકારે ધ્યાન આપવુ જોઈએ.રાહુલ ગાંધીએ આનિવેદન આપવાની સાથે સાથે વેક્સીનેશનની પ્રગતિ દર્શાવતો એક વિડિયો પણ ટ્વિટર પર શેર કર્યો હતો