કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાના છ કરોડથી વધારે ખાતાધારકોને દિવાળીની ભેટ આપશે. પોતાના બધાજ સબ્સક્રાઇબર્સને નાણાંકીય વર્ષ 2018-19 માટે એમ્પ્લોય પ્રૉવિડંટ ફંડ ઉપર 8.65 ટકા દરથી વ્યાજ આપશે. આ વ્યાજ ના 6 કરોડ ખાતા ધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. હવે તમે પણ તમારા ખાતામાં રહેલા પૈસાને ચેક કરજો. ઉલ્લેખનીય છે કે, પાસ બુક ચેક કરવા કે ખાતામાં રહેલા બૅલૅન્સની જાણકારી માટે તમે મિસ કૉલ સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છે. આ ઉપરાંત ઑનલાઇન (Online) કે એસએમએસથી (SMS) પણ પીએફ બૅલૅન્સ જાણી શકાય છે.
ખાતાધારકોના ખાતામાં 54,000 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવશે
હજી સુધી EPFO 2017-18ના મંજૂર વ્યાજદર 8.55 ટકાના હિસાબથી ક્લિયરન્સ કરી રહ્યું હતું. શ્રમ મંત્રાલયે 2018-19 માટે EPF ઉપર 8.65 ટકાના વ્યાજદરને સૂચિત કરી દીધું છે. જે 2017-18ની તુલનામાં 0.19 ટકા વધારે છે. શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય પછી છ કરોડ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે 8.65 ટકાના વ્યાજદરના હિસાબથી 54,000 કરોડ રૂપિયા જમા કરાવશે.