દિલ્લી સરકાર રાજધાનીમાં દારુની હોમ ડિલીવરી બાદ હવે ઘરે-ઘરે રાશનની પણ ડિલીવરી કરી શકે છે. શુક્રવારે દિલ્લી હાઈકોર્ટે કેજરીવાલ સરકારની ઘર-ઘર રાશન પહોંચાડવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ન્યાયાલયમાં ગયા બાદ હવે દિલ્લી સરકારને રાશનની હોમ ડિલીવરી કરવાની મંજૂરી મળી ગઈ છે.