Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી-એનસીઆરમાં સવારથી જ ફરી એક વખત વરસાદ વરસી રહ્યો છે. કાળા અને ગાઢ વાદળોના કારણે અંધારૂ છવાયેલું છે. સવારથી જ સૂરજના દર્શન નથી થયા. રસ્તાઓ પર ગાડીઓની ઝડપ ધીમી પડી ગઈ છે અને ગાડીઓની લાઈટો ચાલુ છે. આ બધા વચ્ચે ભારે વરસાદના કારણે સવાર-સવારમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે. હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે આખો દિવસ અટકી-અટકીને વરસાદ ચાલુ રહી શકે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ