પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઈ સહિત અન્ય વરિષ્ઠ પત્રકારોની ધરપકડ પર રોક લગાવી છે.