ઉત્તર-પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈ ભડકેલી હિંસામાં અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 13 લોકોનાં મોત થયા છે. તણાવની વચ્ચે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મંગળવાર મોડી રાત્રે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. તેઓએ ગાડીમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા હિંસા પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.