આજે મંગળવારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચ (Crime Branch) દિલ્હી રમખાણો (Delhi Riots)ના માસ્ટરમાઇન્ડ તાહિર હુસૈન અને તેના ભાઇ શાહ આલમ સહિત 15 લોકો વિરૂદ્ધ કડકડડૂમા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી રમખાણો વખતે તાહિર હુસૈનના ઘરેથી પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. તાહિર હુસૈન આદમી પાર્ટી (AAP)ના પૂર્વ પાર્ષદ છે.
ક્રાઇમ બ્રાંચની ટીમ 10:30 પાનાની ચાર્જશીટ લઇને કડકડડૂમા કોર્ટ પહોંચી ચૂકી છે. આ કેસમા6 70 સાક્ષી છે. ચાર્જશીટ અનુસાર તાહિર હુસૈન જ પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાનો માસ્ટર માઇન્ડ છે, તેણે રમખાણો શરૂ કરાવ્યા હતા.