દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે મંગળવારે ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની. આ હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હિંસા મામલે 22 એફઆઈઆર દાખલ થઈ છે.
દિલ્હી પોલીસ (Delhi) ના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ ના અવસરે ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. આ હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ 22 જેટલી FIR દાખલ થઈ છે. મંગળવારે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસા કરનારાઓને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને કડક કાર્યવાહી થશે.