આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મહાસંગ્રામનું પરિણામ છે. 8મી ફ્રેબુઆરીએ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન થયું ત્યારથી જ આપ અને ભાજપ બંને પાર્ટીઓ જબરજસ્ત જીતનો દાવો કરી રહી છે. દિલ્હીવાસીઓએ સરેરાશ 62 % જેવું મતદાન કર્યું હતું. હાલના પરિણામો પર નજર કરીએ તો AAP- 58 સીટ અને BJP-12, સીટથી આગળ છે. જો કે આપ પાર્ટીએ તો જીતની ઉજવણી કરવા વિજય રથ પણ તૈયાર કરી લીધો છે.