Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત કોની થશે તે વિશે આજે ફેંસલો થવાનો છે. 21 જગ્યાઓ પર 70 સીટ માટે આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે.

મતગણતરીની LIVE અપડેટ્સ

  • 9:45 AM- ગ્રેટર કૈલાશથી આપના સૌરભ ભારદ્વાજ આગળ

  • 9:40 AM- બલ્લીમારાનથી ભાજપની લતા કોંગ્રેસના હારુન યુસુફથી આગળ

  • 09.50 AM- AAP 50, ભાજપ 20 સીટથી આગળ
  • 09.35 AM- ઓખલાથી આપના અમાનતુલ્લા ખાન આગળ, શાહીનબાગ અત્યારે આજ વિધાનસભા વિસ્તારમાં આવે છે.
  • 9:30 AM- રોહિણી સીટથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા આગળ, અહીં ગઈ વખતે ભાજપની જીત થઈ હતી.
  • 9:20 AM- નવી દિલ્હી સીટથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપના સુનીવ યાદવથી આગળ
  • 9:15 AM- ઓખલાથી AAPના અમાનતુલ્લા ખાન આગળ
  • 09.10 AM- AAP 51, ભાજપ 18 સીટથી આગળ
  • 09.00 AM- AAP 51, ભાજપ 18 અને કોંગ્રેસ 1 સીટથી આગળ
  • 8.55 AM- AAP 51, ભાજપ 18 અને કોંગ્રેસ 1 સીટથી આગળ
  • 8.55 AM- AAPમાંથી કાઢવામાં આવ્યા પછી ભાજપમાં આવેલા કપિલ મિશ્રા મોડલ ટાઉનથી પાછળ ચાલી રહ્યા છે
  • 8.55 AM- પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી દ્વારકા સીટથી પાછળ
  • 8.50 AM- તિમારપુર સીટથી આપના દિલીપ પાંડે ભાજપના સુરેન્દ્રપાલ સિંહથી પાછળ થઈ ગયા
  • 8:40 AM- AAPના રાઘવ ચંદ્રા રાજેન્દ્ર નગર સીટથી આગળ
  • 8:35 AM- AAPમાંથી કોંગ્રેસમાં આવેલા અલકા લાંબા ચાંદની ચોકથી પાછળ
  • 8:24 AM- AAP 54, ભાજપ 15 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
  • 8:18 AM- AAP 54, ભાજપ 15 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
  • 8:19 AM- AAP 52, ભાજપ 16 અને કોંગ્રેસ 1 સીટથી આગળ
  • 8:18 AM- AAP 53, ભાજપ 15 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
  • 8:15 AM- AAP 52, ભાજપ 14 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
  • 8:14 AM- AAP 38, ભાજપ 13 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ
  • 8:10 AM- AAP 21 અને ભાજપ 9 સીટ પર આગળ
  • 8:05 AM- ભાજપ અને APP 1-1 સીટ પર આગળ
  • 8:00 AM- મતગણતરી શરૂ
  • 70 સીટોની મતગણતરી શરૂ, શરૂઆતી રૂઝાનમાં AAP 38 અને ભાજપ 13 સીટથી આગળ
  • રૂઝાનમાં ફરી કેજરીવાલ સરકાર આગળ
  • પટપડગંજ સીટ પરથી મનિષ સિસોદિયા આગળ
  • ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા પાછળ
  • ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- જીત વિશે નિશ્ચિંત, પાર્ટી કાર્યાલટ પર ચાલી રહી છે જીતની ઉજવણી
  • મતગણતરીથી 672 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે, તેમાં 593 પુરુષ અને 79 મહિલા ઉમેદવાર.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ