દિલ્હી-એનસીઆરમાં કોરોનાના કહેરની સાથે-સાથે હવા પ્રદૂષણનું સ્તર ઘાતક બની રહ્યુ છે. ત્રીજા દિવસે દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, ગાજીયાબાદ અને ફરિદાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી ઉપર નોંધાયો છે. 401થી 500 AQI સુધી હવાને ગંભીર માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે અને દિવાળી પણ નજીક છે, એવામાં હવા વધુ ઝેરીલી બનવાની આશંકા છે.