પ્રદૂષણ (Pollution) હાલમાં માત્ર ભારત ની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય છે. જેથી સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAir સેવા દ્વારા દુનિયાના સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.આ યાદીમાં 556ની સરેરાશ AQI સાથે દિલ્હી ટોચ પર છે, જ્યારે સમગ્ર યાદીમાં કોલકાતા ચોથા અને મુંબઈ છઠ્ઠા ક્રમે છે