કંગના રનૌત એ બોલિવૂડ અભિનેત્રીછે, જે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે અને ઘણી વખત એવા નિવેદનો આપે છે, જેના કારણે તેણે ટ્રોલનો સામનો કરવો પડે છે. આ કારણે જ કંગના રનૌતને બોલિવૂડની 'પંગા ક્વીન' કહેવામાં આવે છે. તાજેતરમાં, ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત પછી, કંગનાની તીખી પ્રતિક્રિયા સામે આવી છે, જેણે હવે હોબાળો મચાવ્યો છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ, કોંગ્રેસની યુવા પાંખના રાષ્ટ્રીય સચિવ અમરીશ રંજન પાંડે અને સંગઠનના લીગલ સેલના કો-ઓર્ડિનેટર અંબુજ દીક્ષિતે પોલીસમાં કંગના વિરુદ્ધ FIR નોંધાવી છે.