નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ ઘરણા પર બેઠેલી શાહીનબાગની મહિલાઓએ ગૃહમંત્રી અમિત શાહ તરફથી વાતચીત માટેના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. પ્રદર્શન કરી રહેલી મહિલાઓનું એક પ્રતિનિધિમંડળ રવિવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જેને પણ CAAને લઈને વાંધો છે... તે આગામી ત્રણ દિવસમાં CAA મુદ્દે તેમની પાસે આવીને મુલાકાત કરી શકે છે. તેઓ વાતચીત કરવા તૈયાર છે.