દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે. મંગળવાર સવારે 6:47 વાગે દિલ્હીના લોધી રોડ પર પ્રદૂષક તત્વ પીએમ 2.5ના સ્તરે 288 પર રહ્યું છે. જ્યારે પ્રદૂષક તત્વ પીએમ 10ના સ્તરે 280 પર રહ્યું છે. તેઓ ખરાબ કેટેગરીમાં આવે છે. ત્યારે હાઇકોર્ટે દેશની રાજધાની વિસ્તારમાં પેટ્રોલથી ચાલતા 15 વર્ષ જૂના અને ડીઝલથી ચાલતા 10 વર્ષ જૂના વાહનો પર પ્રતિંબધ લગાવ્યો છે. વધતા જતાં પ્રદૂષણને લઇ ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને દિલ્હીમાં આપ સરકાર એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે.