પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ દિલ્હી, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
દિલ્હીમાં ગાઝીપુરના ફૂલ માર્કેટમાંથી આજે એક બીનવારસી બેગમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા.
બીજી તરફ પંજાબને બોમ્બ ધડાકાથી હચમચાવવાનુ કાવતરુ પણ નાકામ બનાવાયુ છે.અમૃતસરના સીમાડે આવેલા ગામમાંથી મોટા પાયે આરડીએક્સનો જથ્થો મળી આવ્યો છે.એવુ કહેવાય છે કે, શુક્રવારની સવારે ઝડપાયેલો આ જથ્થો પંજાબમાં ચૂંટણી દરમિયાન ધડાકા કરવા માટે ઉપયોગમાં લેવાનો હતો.આ આરડીએક્સ ખેતરમાં સંતાડાયેલો મળી આવ્યો હતો.