દિલ્હી પોલીસે પાટનગરના દ્વારકા વિસ્તારમાંથી રુ. ૧૩ કરોડના હેરોઇન સાથે ત્રણ આફ્રિકન નાગરિકોને ઝડપી પાડી આ વિસ્તારમાં છેલ્લા કેટલાંય સમયથી સક્રિય એવી ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી દીધો હતો એમ દિલ્હી પોલીસે બુધવારે કહ્યું હતું. પોલીસે આ સિન્ડિકેટના માસ્ટર માઇન્ડ ગણાતા ૪૧ વર્ષિય સ્ટેન્લી ચિમેઇઝ અલાસોન્યે, ૪૨ વર્ષિય હેનરી ઓકોલિ અને ૩૭ વર્ષિય પીટર ઇગ્બોન્ઝુને ૧.૩૦૦ કિ.ગ્રા વજનના હેરોઇન સાથે ઝડપી લીધા હતા