નોર્થ-વેસ્ટ દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં 16 એપ્રિલની સાંજે હનુમાન જયંતીનાં અવસર પર કાઢવામાં આવી રહેલી શોભાયાત્રા પર પત્થરમારા બાદ હિંસા ભડકી ગઇ હતી. બે પક્ષ તરફથી દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં 16 એપ્રિલની સાંજે કેટલાંક ઉપદ્રવીઓએ કેટલીક ગાડીઓને આંગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં કેટલાંક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતાં. દિલ્હી પોલીસનાં પીઆરઓ અન્યેશ રોયે જણાવ્યું કે, સ્થિતિ હવે કંટ્રોલમાં છે.