સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક ૭૦૦ કિમી લાંબી દિલ્હી ચલો પદયાત્રા પૂર્ણ કરવા માટે દિલ્હીમાં પ્રવેશવા જઇ જ રહ્યા હતા કે તુરંત જ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. વાંગચુકની સાથે અન્ય ૧૩૦ લોકોની પણ પોલીસે ધરપકડ કરીને દિલ્હીમાં પ્રવેશતા અટકાવી દીધા હતા. આ તમામ લોકો લદ્દાખથી દિલ્હી પહોંચ્યા હતા.