કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે વિરોધ આંદોલન ચલાવી રહેલા ખેડૂતોને પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજવા મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે ટ્રેક્ટર પરેડને મંજૂરી આપી હોવાની શનિવારે જાહેરાત કરી હતી. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે,’ ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજશે. બેરિકેડ હટાવી દેવામાં આવશે અને અમે દિલ્હીમાં પ્રવેશીશું. પોલીસ સાથેની વાતચીતમાં ટ્રેક્ટર રેલીના રૂટ મુદ્દે સહમતી બની ચૂકી છે.’