નાગરિકતા કાયદા પર દેશમાં મચેલા કોહરામ વચ્ચે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ હતુ કે, દેશ હિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડતી હોય છે. કેટલાય આરોપો લાગતા હોય છે. જકે PM મોદીએ આ વાત GST, ઈકોનોમીને લઈને કરી હતી. આર્થિક સંગઠનના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યુ હતુ કે, 2020ની સાથે આગામી દાયકો તમામ માટે સમૃધ્ધિ લઈને આવે તેવી આશા છે.