રવિવાર સવારે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સ્થિત ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ ની મુલાકાત લીધી. અહીં તેઓએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ અર્પી. નોંધનીય છે કે આજે ગુરૂ તેગ બહાદુરનો શહાદત દિવસ છે.
નોંધનીય છે કે, જ્યારે વડાપ્રધાન મોદી ત્યાં પહોંચ્યા તો અહીં કોઈ વિશેષ બંદોબસ્ત નહતો અને ન તો કોઈ પ્રકારનું ટ્રાફિક ડાઇવર્જન કરવામાં આવ્યું. PM મોદી સવારમાં જ સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબ ગંજ પહોંચ્યા અને નમન કર્યું.