Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગી છે. આ અંગે મળતી માહિતી અનુસાર આગ સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે લાગી છે. હાલમાં ફાયર બ્રિગેડના 4 વાહનો આગને કાબૂ કરવામાં રોકાયેલા છે. જણાવી દઈએ કે આ અગાઉ શુક્રવારે સાઉથ બ્લોકમાં સંરક્ષણ મંત્રાલયના રૂમમાં આગ લાગી હતી. આજે લાગેલી આગના કારણે હાલ જાન-માલનું નુકસાન સામે આવ્યું નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ