દિલ્લીમાં આજથી ઓડ-ઈવન નિયમ ફરી લાગુ થશે. ઓડ-ઈવન નિયમમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને મુક્તિ મળશે. 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન નિયમ ચાલુ રહેશે. જેમાં ઓડ તારીખ વાળા દિવસે ઓડ નંબરની ગાડીઓ ચાલશે. ઈવન તારીખ વાળા દિવસે ઈવન નંબરની ગાડીઓ ચાલશે.