ગુરુવારે મધરાતે 11:46 વાગે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાન (Rajasthan) ના અલવરની આજુબાજુ જમીનથી લગભગ પાંચ કિંમી ઊંડુ હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી.
ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો પોતાના ઘરેમાંથી બહાર નીકળી ગયા. ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને કહ્યું કે બધુ હલી ગયું ભાઈ. પ્રાથમિક સૂચના મુજબ હાલ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.