દિલ્હીમાં તીડના ખતરાને જોતા દિલ્હી સરકારના વિકાસ મંત્રી ગોપાલ રાયએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં વિકાસ સચિવ, ડિવિઝનલ કમિશ્નર, ડાયરેક્ટર એગ્રીકલ્ચર, ડીએમ સાઉથ દિલ્હી, ડીએમ વેસ્ટ દિલ્હી હાજર રહ્યાં, બેઠક બાદ સરકાર એડવાઈઝરી જાહેર કરશે.
મળતી જાણકારી પ્રમાણે તીડનું એક મોટું જુથ ધીરે-ધીરે પલવલ તરફ જઈ રહ્યું છે પરંતુ તેનું એક નાનું ઝુંડ જસોલા અને ભાટી તરફ કે જે દિલ્ગીનો બોર્ડરનો વિસ્તાર છે તેની તરફ ફંટોળાયું છે. જ્યાં વન વિભાગનો વિસ્તાર છે. આ જોતા તે વિસ્તારમા ઢોલ, ડ્રમ અને ડીજે વગાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પદ્ધતિથી તીડ ભાગી જાય છે અને આ વિસ્તારમાં કેમિકલના છંટકાવના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.