Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અત્યાર સુધીમાં 30 સીટ પર પરિણામ આવ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપને 14-14 સીટ પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસને 2 સીટ પર જીત મળી છે. આપ 116 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 91 સીટ અને કોંગ્રેસ 9 સીટ પર આગળ ચાલી રહી છે. 3 સીટ પર અપક્ષ અને એક સીટ પર બસપા આગળ ચાલી રહી છે. 
ભાજપ અને આપ પાર્ટી બે-બે સીટ પર જીત, 112-112 સીટ પર આગળ
દરિયાગંજથી આમ આદમી પાર્ટીની સારિકા જીતી
ગૌતમપુરીથી ભાજપના સત્યા શર્માની જીત
સંતનગરથી આમ આદમી પાર્ટીના રુબી જીત્યા
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ