'આપ' ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એરપોર્ટ પર આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઈન્દ્રનીલ રાજગુરુ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનુ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ રાઘવ ચઢ્ઢાએ રાજકોટમાં એક મહત્વની પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી અને ત્યાંથી રાઘવ ચઢ્ઢા પદયાત્રામાં ભાગ લેવા અમરેલી પહોંચ્યા હતા.