દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વકીલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ તણાવના કારણે વકીલોએ દિલ્હીની બે અદાલતમાં પોલીસ કર્મીઓને માર મારવાની ઘટના સામે આવી છે. પોલીસ અને વકીલોના તણાવને પગલે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વકીલોએ તીસ હઝારી કોર્ટ અને કડકડૂમા કોર્ટની બહાર પોલીસકર્મીઓની પીટાઈ કરી હતી. વકીલોએ પ્રદર્શન દરમિયાન હોબાળો કરતા આગજનીની ઘટના પણ સામે આવી છે.