રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી શરજીલ ઇમામને 5 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી દીધો છે. આ પહેલા દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે શરજીલ ઇમામને લઇને સાકેત કોર્ટ પહોચી હતી અને જજ સામે હાજર કર્યો હતો. DCP રાજેશ દેવ અનુસાર શરજીલ ઇમામના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે બિહારના જહાનાબાદથી પકડાયેલા શરજીલ ઇમામને બુધવારે પટણાથી દિલ્હી લાવવામાં આવ્યો હતો.