દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસે ટ્રેક્ટર માર્ચના નામે થયેલી હિંસા અને ઉપદ્રપની ઘટના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટિકા કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીના દ્રશ્યોથી હતપ્રભ છું. કેટલાક તત્વો દ્વારા કરેલી હિંસા સ્વીકાર્ય નહીં. આ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનની ભાવનાની વિરુદ્ધ છે. કિસાન નેતાઓએ હિંસાથી પોતાને અલગ કરી લીધા છે અને ટ્રેક્ટર રેલી સ્થગિત કરી છે. હું બધા વાસ્તવિક ખેડૂતોને અપીલ કરું છું કે તે દિલ્હી ખાલી કરે અને પાછા બોર્ડર પર પરત ફરે.