દિલ્હીમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર છે. દિલ્હીમાં 17 એપ્રિલે 25 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં વધતા જતા કોરોના કોરોના સંક્રમણને કારણે હવે ICU બેડ અને ઓક્સીજનની અછત ઉભી થવા લાગી છે. આ જોતા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.
100 થી ઓછા ICU બેડ બચ્યા : કેજરીવાલ
DELHI ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે બપોરે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું, “કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં બેડ ખૂબ જ ઝડપથી ભરાવા લાગ્યા છે, ICU બેડ પણ હવે થોડાક જ બચ્યા છે. આખા દિલ્હીમાં 100 થી ઓછા ICU બેડ બચ્યા છે. ઓક્સિજનની પણ અછત છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને અમે કેન્દ્ર સરકારની મદદ મળી રહી છે.