સુપ્રીમ કોર્ટમાંથી ક્યૂરેટિવ પીટિશન રદ થયા બાદ નિર્ભયા કેસના દોષિ મુકેશ કુમારે ટ્રાયલ કોર્ટે ડેથ વોરંટ રદ કરવાની માગણી કરી છે. તેમની અરજી પર બુધવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા ધીંગરાની બેંચ સુનાવણી કરશે. આ વચ્ચે નિર્ભયાની માતા આશા દેવીએ જણાવ્યું છે કે, દોષિઓએ જે કરવું હોય એ કરી લે, પરંતુ આ કેસમાં બધુ જ સ્પષ્ટ છે. આશા છે કે મુકેશની માગણી રદ થશે.