Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં બાર ચલાવતી હોવા અંગે કોંગ્રેસ નેતાઓ પવન ખેરા, જયરામ રમેશ અને  નેટ્ટા ડિસુઝાએ કરેલી ટ્વીટ તાત્કાલિક અસરથી ડીલીટ કરવા  માટે દિલ્હી હાઈકોર્ટે તેમને નિર્દેશ આપ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતાઓ પર દિવાની માનહાની કેસ દાખલ કર્યો હતો, જેના પગલે કોંગ્રેસ નેતાઓને સમન્સ પાઠવતાં દિલ્હી હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. સ્મૃતિએ માનહાની કેસમાં કથિત રીતે તેમની અને તેમની પુત્રી વિરુદ્ધ પાયાવિહોણા આરોપ લગાવવા બદલ રૂ. બે કરોડથી વધુના વળતરની માગ કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ